The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesJonah [Yunus] - Gujarati translation - Rabila Al-Omari - Ayah 91
Surah Jonah [Yunus] Ayah 109 Location Maccah Number 10
ءَآلۡـَٰٔنَ وَقَدۡ عَصَيۡتَ قَبۡلُ وَكُنتَ مِنَ ٱلۡمُفۡسِدِينَ [٩١]
૯૧. (જવાબ આપવામાં આવ્યો કે) હવે ઇમાન લાવે છે? અને પહેલા વિદ્રોહ કરતો રહ્યો અને અત્યાચારી બનીને રહ્યો.