The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesJonah [Yunus] - Gujarati translation - Rabila Al-Omari - Ayah 95
Surah Jonah [Yunus] Ayah 109 Location Maccah Number 10
وَلَا تَكُونَنَّ مِنَ ٱلَّذِينَ كَذَّبُواْ بِـَٔايَٰتِ ٱللَّهِ فَتَكُونَ مِنَ ٱلۡخَٰسِرِينَ [٩٥]
૯૫. અને ન તો તે લોકો માંથી થઇ થશો જેમણે અલ્લાહ તઆલાની આયતોને જુઠલાવી,નહીં તો નુકસાન ઉઠાવનારાઓ માંથી બની જશો.