The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesThe family of Imran [Aal-e-Imran] - Gujarati translation - Rabila Al-Omari - Ayah 98
Surah The family of Imran [Aal-e-Imran] Ayah 200 Location Madanah Number 3
قُلۡ يَٰٓأَهۡلَ ٱلۡكِتَٰبِ لِمَ تَكۡفُرُونَ بِـَٔايَٰتِ ٱللَّهِ وَٱللَّهُ شَهِيدٌ عَلَىٰ مَا تَعۡمَلُونَ [٩٨]
૯૮. તમે કહી દો કે હે કિતાબવાળાઓ! તમે અલ્લાહ તઆલાની આયતોનો ઇન્કાર કેમ કરો છો? જે કંઇ તમે કરો છો અલ્લાહ તઆલા તેના પર સાક્ષી છે.