عربيEnglish

The Noble Qur'an Encyclopedia

Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languages

Sad [Sad] - Gujarati translation - Rabila Al-Omari - Ayah 16

Surah Sad [Sad] Ayah 88 Location Maccah Number 38

وَقَالُواْ رَبَّنَا عَجِّل لَّنَا قِطَّنَا قَبۡلَ يَوۡمِ ٱلۡحِسَابِ [١٦]

૧૬. અને તે લોકોએ કહ્યું કે, હે અમારા પાલનહાર! અમને અમારો ભાગ કયામતના દિવસ પહેલા જ આપી દે.