The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesSad [Sad] - Gujarati translation - Rabila Al-Omari - Ayah 21
Surah Sad [Sad] Ayah 88 Location Maccah Number 38
۞ وَهَلۡ أَتَىٰكَ نَبَؤُاْ ٱلۡخَصۡمِ إِذۡ تَسَوَّرُواْ ٱلۡمِحۡرَابَ [٢١]
૨૧. અને શું તમને ઝઘડો કરવાવાળાની ખબર મળી? જ્યારે તેઓ દિવાલ કુદીને મેહરાબ (ઓરડા)માં આવી ગયા.