The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesThe Power [Al-Qadr] - Gujarati translation - Ayah 4
Surah The Power [Al-Qadr] Ayah 5 Location Maccah Number 97
تَنَزَّلُ ٱلۡمَلَٰٓئِكَةُ وَٱلرُّوحُ فِيهَا بِإِذۡنِ رَبِّهِم مِّن كُلِّ أَمۡرٖ [٤]
૪. તે (રાતમાં) ફરિશ્તાઓ અને રૂહ (જિબ્રઇલ) પોતાના પાલનહારના આદેશથી દરેક કામ માટે ઉતરે છે.